તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુંડલામાં 7મીએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના ચૂંટણીપંચ દ્વારા 2019 મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અમરેલી િજલ્લાનાં સાવરકુંડલા તાલુકામાં મતદાર યાદી સુધારણા તા.7 ઓકટોબરે યોજાશે. સાવરકુંડલાના તમામ મથકો પર બીએલઓ સવારે 10 થી સાંજે 5 કલાક સુધી હાજર રહી મતદાન યાદી સુધાર છે. તેમજ જેના 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવાનોના ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...