તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • Savarkundla સાવરકુંડલા |સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં આર.સી. સી.ના રોડનું ખાતમુહૂર્ત કરવામાં

સાવરકુંડલા |સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં આર.સી. સી.ના રોડનું ખાતમુહૂર્ત કરવામાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા |સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં આર.સી. સી.ના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જાબાળ ગામમાં નજુભાઈ ખુમાણના ઘરથી સ્મશાન સુધીના નવા આર.સી.સી.ના રોડનું ખાતમુહૂર્ત બસુભાઈ બાવાજીના હસ્તે શ્રીફળ વધેરી કરવામાં આવ્યું હતુંp આ તકે જાબાળ ગામના યુવા સરપંચ ભૂપેન્દ્રભાઈ ખુમાણ, પ્રવીણભાઈ ખુમાણ, જગુભાઈ મહારાજ, કિરીટભાઈ ગીડા, નાથાભાઈ દોગા, કુરજીભાઈ દોગા, બાબુભાઈ મહારાજ, સુખાભાઈ ભરવાડ, જયરાજભાઈ ગીડા વગેરે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી નવા આર.સી.સી. ના રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.તસ્વીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...