• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • સાવરકુંડલા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકનું આયોજન કરાયું

સાવરકુંડલા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અભિનેતા હિતેન કુમાર અભિનેત્રી સુજાતા મહેતા હાજર રહ્યા

સાવરકુંડલામાશિવાજીનગર ખાતે આવેલ મનીષા ઇંગ્લીશ સ્કુલ ખાતે વાર્ષિકોત્સવનુ ભવ્ય આયોજન કરવામા આવ્યું હતુ. પ્રસંગે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ, સાંસ્કૃતિક, નાટક સહિતના કાર્યક્રમોનુ આયોજન કર્યુ હતુ.

શિવાજીનગર ખાતે આવેલ મનીષા ઇંગ્લીશ સ્કુલના વાર્ષિક ઉત્સવની શાનદાર ઉજવણી કરવામા આવી હતી. અહી બાળકોએ જુદીજુદી કૃતિઓ રજુ કરી સૌની મંત્રમુગ્ધ કર્યા હતા. અહી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત પણ કરવામા આવ્યા હતા. કાર્યક્રમમા કૃષિમંત્રી વી.વી.વઘાસીયા, સી.જે.ગૌસ્વામી, પીઆઇ, ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતેનકુમાર, લતેશ શાહ, અભિનેત્રી સુજાતા મહેતા, મસ્તરામબાપુ, ભકિતરામબાપુ, કૃષ્ણમુની બાપુ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

વિદ્યાર્થીઓએ ટ્રેડીશનલ ડ્રેસ પહેરી કૃતિઓ રજુ કરી તસ્વીર-સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...