તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતત 30 મિનીટ સુધી ટ્રાફિક જામ, પોલીસ ઘટના સ્થળે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભાતાલુકાના ભાડ ગામે આજે ટ્રાવેલ્સ અને બોલેરો વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો. જેના કારણે રોડ પર સતત 30 મિનિટ સુધી ટ્રાફીક જામ થઇ ગયો હતો. જેમાં કોઇ જાનહાની થઇ હતી.જાણવા મળતી વિગત અનુસાર, સાવરકુંડલા તરફથી આવતી ગણેશ ટ્રાવેલ્સ જાફરાબાદ તરફ જતી હતી. અને ખાંભા તરફથી બોલેરો બાઢડા તરફ જતી હતી. જેનો સાંજના સમયે ખાંભાના ભાડ ગામે બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના સ્થળે સતત 30 મિનિટ સુધી ટ્રાફીક જામ થઇ ચુક્યો હતો. અને ભીડ જમા થઇ ગઇ હતી. અન્ય વાહન ચાલકોએ બંને વચ્ચે સમજુતી થતા મામલો થાળે પડ્યો હતો. અકસ્માત દરમિયાન કોઇ જાનહાની થઇ હતી.

બંને ચાલકો વચ્ચે સમજુતી થતા મામલો થાળે પડ્યો તસ્વીર-પૃથ્વીરાઠોડ

અન્ય સમાચારો પણ છે...