• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • સાવરકુંડલામાં વિશ્વમહિલા દિન નિમિતે ભવ્ય મહારેલી યોજાઇ હતી. જે અડધો

સાવરકુંડલામાં વિશ્વમહિલા દિન નિમિતે ભવ્ય મહારેલી યોજાઇ હતી. જે અડધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાં વિશ્વમહિલા દિન નિમિતે ભવ્ય મહારેલી યોજાઇ હતી. જે અડધો કિલોમીટર લાંબી રેલીનું આયોજન મયુરભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. અને અડધોકિલોમીટર સુધીની રેલી યોજાઇ હતી. રેલીમાં આશરે 3000થી વધારે વિદ્યાર્થીનીઓ જોડાયા હતા. તેમજ રેલીમાં મોટી સંખ્યામાં શહેરોની સંસ્થાઓ તેમજ સંપુર્ણ કાર્યક્રમ ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ તેમજ મેનેજીંગ ટ્રસ્ટી મયુરભાઇએ સંપૂર્ણ જહેમત ઉઠાવી હતી. જેમાં દરેક વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવી હતી. તસ્વીર-સૌરભ દોશી

સાવરકુંડલામાં વિશ્વ મહિલાદિન નિમિતે ઐતિહાસિક રેલી

અન્ય સમાચારો પણ છે...