બેકારીથી કંટાળી સિમરણ ગામનાં રત્નકલાકારનો આપઘાતનો પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાના સિમરણમાં રહેતા રત્નકલાકારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી અને બેકારીથી કંટાળીને પોતાની જાતે પંખા સાથે દોરડું બાધીને ફાસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાદ રત્નકલકારને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામમાં રહેતા પંકજભાઈ મોહનભાઈ બગડા નામના રત્નકલાકારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને ધંધામાં મંદી હોવાથી પોતાની ઘરે જાતે પંખા સાથે દોરડું બાંધીને ફાસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બાદ તાત્કાલીક યુવકને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અહી તેની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...