Home » Saurashtra » Amreli District » Savarkundla » Savarkundla - સાવરકુંડલા | સાવરકુંડલા ખાતે આજરોજ અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ

સાવરકુંડલા | સાવરકુંડલા ખાતે આજરોજ અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:11 AM

સાવરકુંડલા | સાવરકુંડલા ખાતે આજરોજ અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ દ્વારા સ્વ. મધુકાન્તાબેન પ્રતાપરાય દોશી...

  • Savarkundla - સાવરકુંડલા | સાવરકુંડલા ખાતે આજરોજ અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ
    સાવરકુંડલા | સાવરકુંડલા ખાતે આજરોજ અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ દ્વારા સ્વ. મધુકાન્તાબેન પ્રતાપરાય દોશી શેઠ સહપરિવારના સહયોગથી સુદર્શન નેત્રાલય અમરેલી આયોજીત વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો હતો.કેમ્પમા સાવરકુંડલા તાલુકામાંથી આંખના દર્દથી પીડાતા ૩૧૦ દર્દીનારાયણે લાભ લીધો હતો. જેમાંથી ૪૨ લોકોને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા. તથા આંખોના નંબર કાઢી ચશ્મા રાહત ભાવે આપવામાં આવ્યા હતા. તથા નેત્રમણી વિનામૂલ્યે બેસાડી આપવામાં આવી હતી. આ તકે માનવ મંદિર પાગલ આશ્રમના ભક્તિરામ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર- સૌરભ દોશી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ