Home » Saurashtra » Amreli District » Savarkundla » Savarkundla - સાવરકુંડલા |સાવરકુંડલા ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ પ્રેરિત ગુર્જર ક્ષત્રિય

સાવરકુંડલા |સાવરકુંડલા ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ પ્રેરિત ગુર્જર ક્ષત્રિય

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:11 AM

Savarkundla News - સાવરકુંડલા |સાવરકુંડલા ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ પ્રેરિત ગુર્જર ક્ષત્રિય યુવક મંડળ આયોજીત આજરોજ...

  • Savarkundla - સાવરકુંડલા |સાવરકુંડલા ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ પ્રેરિત ગુર્જર ક્ષત્રિય
    સાવરકુંડલા |સાવરકુંડલા ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ પ્રેરિત ગુર્જર ક્ષત્રિય યુવક મંડળ આયોજીત આજરોજ કાનજીબાપુ ઉપવન પારેખવાડી સાવરકુંડલા ખાતે જ્ઞાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ બહેનોને શેક્ષણિક કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ, સાંસ્કૃતિક અને ઉત્કર્ષ પુરસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા ધોરણ ૧ થી કોલેજ સુધીના વિધાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમ દીપપ્રાગટય પુ. જીવરાજબાપુ મહંત સતાધાર, પુ. વિજયબાપુ સતાધાર તથા હસુબાપુ માધાબાપુની જગ્યા, છબીલદાસ બાપુ વાશિયાળી દ્વારા કરવામાં આવ્યું હતુ. આ તકે નરેન્દ્રબાપુ આપાગીગાનો ઓટલો, સાંસદ નારાયણભાઈ કાછડિયા હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ