તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • સાવરકુંડલા| સાવરકુંડલા તાબાના વંડા ગામે પીપીપીએસ હાઇસ્કુલ ખાતે તાલુકાકક્ષાએ યોજાનાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલા| સાવરકુંડલા તાબાના વંડા ગામે પીપીપીએસ હાઇસ્કુલ ખાતે તાલુકાકક્ષાએ યોજાનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા| સાવરકુંડલા તાબાના વંડા ગામે પીપીપીએસ હાઇસ્કુલ ખાતે તાલુકાકક્ષાએ યોજાનાર રમતોત્સવ અંતર્ગત સ્પર્ધાઓનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમા શાળાના 300 થી વધુ ખેલાડી ભાઇ બહેનોએ કુદ, દોડ સહિતની એથ્લેટીકસ સ્પર્ધાઓમા ઉત્સાહભેર ભાગ લીધો હતો. આચાર્ય પ્રવિણાબેન હાલારી, ડી.પી.સાહેબ, સંજયભાઇ ચૌહાણ, રોહિતભાઇ, જનકભાઇ સહિત શાળાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી. તસ્વીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો