{પોલીસે 35 હજારનો મુદ્દામાલ કબજે લીધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{પોલીસે 35 હજારનો મુદ્દામાલ કબજે લીધો

ક્રાઇમ રીપોર્ટર. અમરેલી

સાવરકુંડલાતાલુકાના બાઢડા ગામે રહેતા કડવા વલ્લભભાઇ માંગુકીયા, ભરત પરશોતમભાઇ ગોત, મનસુખ ભગવાનભાઇ માંગરોલીયા, કલ્પેશ મનસુખભાઇ વાળા, ધીરૂ વલ્લભભાઇ ગોત, ગોવીંદ વીરજીભાઇ ગોત, અશોક રામજીભાઇ ગોત, ગૌતમ ગોવીંદભાઇ ગોત અને ચંદુ વિરજીભાઇ ગોત જુગાર રમી રહ્યા હતા. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે અહી દરોડો પાડતા શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

જ્યારે અન્ય એક ઘટનામા સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે રહેતા ભરત જાદવભાઇ બલદાણીયા, જયરાજ ભાણકુભાઇ ચાંદુ, વશરામ નનાભાઇ હડીયા, ધીરૂ પીઠાભાઇ બલદાણીયા અને વિનુ શંભુભાઇ હડીયા તમામ શખ્સો જુગાર રમી રહ્યા હતા. પોલીસે બાતમીના આધારે અહી દરોડો પાડતા તમામ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે અહીથી રોકડ રકમ રૂા. 4190 અને રૂા. 1 હજારનો એક મોબાઇલ મળી કુલ રૂા. 5190નો મુદ્દામાલ કબજે લઇ તમામ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...