રાણાકંડોરણા ગામે અષાઢી બીજની ઉજવણી કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાકંડોરણા ગામે અષાઢી બીજની ઉજવણી કરાઈ

કુતિયાણા |રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે આવેલા લીરબાઈના મંદિર ખાતે અષાઢીબીજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ત્યારે અષાઢી બીજના પાવન દિવસ નિમીતે અષાઢીબીજની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાસ, મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે રાણાકંડોરણા સહિત આજુબાજુના ગ્રામ્યકક્ષાના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...