તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણાવાવમાં દલિત છાત્રો માટે વિનામૂલ્યે ટ્યુશન ક્લાસ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવનાડો. આંબેડકરનગરમાં આવેલ આંબેડકરભવનમાં દલિતસમાજના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે શિક્ષણ આપવા માટે ટ્યુશન ક્લાસ ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં એજ્યુકેશન ફોર સોસાયટી ગૃપના યુવાનો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.

રાણાવાવ શહેરમાં આવેલ ડો. આંબેડકરનગરનાં આંબેડકર ભવનમાં દલિતસમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. એજ્યુકેશન ફોર સોસાયટી ગૃપના યુવાનો દ્વારા ટ્યુશન ક્લાસ ચાલુ કરી છાત્રોને શિક્ષણ આપવાની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. વિસ્તારના બાળકોને સારૂં શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી ગૃપના યુવા ભાઈ-બહેનો સતત પ્રયત્નશીલ બની શિક્ષણ આપી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ પણ લાભ લઈ રહ્યા છે.

એજ્યુકેશન ફોર સોસાયટી ગૃપના યુવાનો આપશે શિક્ષણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો