તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્લેબ તૂટતા નીચે દબાઈ જવાથી યુવાનનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવશહેરના ભોદ સીમ પાસે રહેતા દેવીપૂજક યુવાન મકાન પાડી રહ્યા હતા તે દરમિયાન મકાનનો સ્લેબ તૂટતાં નીચે દબાઈ જવાથી યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

ભોદ સીમ નજીક દેવીપૂજક અનિલ ડાયા સોલંકી મકાન પાડી રહ્યા હતા દરમિયાન અચાનક મકાનનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો. ઉપરથી ધસી પડેલા સ્લેબની નીચે યુવાન દબાઈ ગયો હતો ત્યારે યુવાનનું નીચે દબાઈ જતાં મોત નિપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો