તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજ સબસ્ટેશન સર્જે છે અકસ્માત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવજુના બસ સ્ટેશન પાસે સત્યમ ઓફિસર પાસે મેઈન ચાર રસ્તાના ખૂણે ટ્રાન્સફોર્મર પોલ ઉપર છે. પોલમાંથી કાયમી ધોરણે શોર્ટસર્કિટ ચાલુ હોય છે જેવો વરસાદ પડે કે તાત્કાલીક સ્પાર્કિંગ-વિજશોક ચાલુ થઈ જાય. વરસાદમાં બે કૂતરા અને એક વાછરડીનો ભોગ લીધો છે. ઘણી વખત બાજુમાંથી માણસ પસાર થાય તો તેને પણ વિજશોકનો અનુભવ થાય છે. જી.ઈ.બી. બોર્ડ દ્વારા ત્રણ-ચાર વખત રીપેરીંગ કરવા માટે શહેરનો વિજપુરવઠો બંધ રાખવામાં આવેલ પરંતુ હજુ સુધી વિજકરંટનો ફોલ્ટ વિજતંત્ર ઉકેલી શક્યું નથી. વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાય તે પહેલા રીપેરીંગ કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો