તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Ranavav
  • Ranavav રાણાવાવની હાઈસ્કૂલની તેજસ્વી છાત્રાઓનો સત્કાર સમારોહ યોજાયો

રાણાવાવની હાઈસ્કૂલની તેજસ્વી છાત્રાઓનો સત્કાર સમારોહ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ | એમ.વી. મજીઠીયા ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 9 થી 12 ની તેજસ્વી વિદ્યાર્થીનીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સંસ્થાના સ્થાપક દાતા મથુરાદાસ મજીઠીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં કેળવણી મંડળના પ્રમુખ ધીરૂભાઈ મજીઠીયા, ટ્રસ્ટી મોહનભાઈ થાનકી, જેન્તીભાઈ રાયચુરા, સ્કૂલના આચાર્યા શકુંતલાબેન સોલંકીના વરદ હસ્તે છાત્રોને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા. તસ્વીર- નિકુંજ ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...