રાણાવાવમાં ચાર વર્ષથી યોજાઇ છે ગણેશોત્સવ

રાણાવાવ | રાણાવાવ શહેરમાં રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ આસોપાલવ સોસાયટી ખાતે સ્થાનિકોએ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:11 AM
Ranavav - રાણાવાવમાં ચાર વર્ષથી યોજાઇ છે ગણેશોત્સવ
રાણાવાવ | રાણાવાવ શહેરમાં રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ આસોપાલવ સોસાયટી ખાતે સ્થાનિકોએ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કર્યું છે અને અહીં છેલ્લા 4 વર્ષથી આયોજન થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સવાર-સાંજ આરતી, પૂજા-અર્ચના સહિતના ધાર્મિક પ્રસંગો યોજવામાં આવી રહ્યા છે.

X
Ranavav - રાણાવાવમાં ચાર વર્ષથી યોજાઇ છે ગણેશોત્સવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App