તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Ranavav
  • રાણાવાવ |રાણાવાવ ખાતે આવેલી સુરૂચી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શાળાના વિદ્યાર્થીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણાવાવ |રાણાવાવ ખાતે આવેલી સુરૂચી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શાળાના વિદ્યાર્થીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ |રાણાવાવ ખાતે આવેલી સુરૂચી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લીંબુ ચમચી, કોથળાદોડ, એક મિનીટ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અભ્યાસની સાથેસાથે વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર આવે તેવા આશયથી સ્પર્ધાનું આયોજન શાળાના પ્રિન્સીપાલ દિવ્યાબેન કોટીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો