જિલ્લામાંથી નવ શરાબીઓ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લામાંથી ગઇકાલે જાહેરમાં પીધેલી હાલતમાં લથડીયખાતા કુલ નવ શરાબીઓ ઝડપાયા હતા. જેમાં રાજુલામાંથી હરશીભાઇ દિલાભાઇ સોલંકી, ખાંભાના ચતુરીમાંથી સાજન રણછોડ હાન્ડા, અનિલ હરી રાઠોડ, ભરત પ્રાગજી હાન્ડા, ભાવેશ બાબુ રાઠોડ, શિવ બરસાતી અને અમરેલી બહારપરામાંથી વજુ ટપુ બેરાણી નામના નવ શરાબીઓને પોલીસે પકડીને લોકઅપમાં ધકેલી દીધા હતા. બાબતે પોલીસે તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...