• Gujarati News
  • રાજુલા જાફરાબાદ પ્રા.શાળાના બાળકોનો રમતમાં શ્રેષ્ઠ દેખાવ

રાજુલા જાફરાબાદ પ્રા.શાળાના બાળકોનો રમતમાં શ્રેષ્ઠ દેખાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં સૌરાષ્ટ્રઝોન કક્ષાનો રમતોત્સવ અમરેલી સ્પોર્ટસ કલબ ખાતે યોજાયો હતો. જેમાં કબડ્ડી, ખોખો, ગોળાફેંક, લાંબીકુદ, દોડ સહિતની રમતોમાં જાફરાબાદ, ચિત્રાસર પ્રા.શાળા, ઝાંઝરડા પ્રા.શાળા સહિતના વિદ્યાર્થીઓએ ભાગ લઇ શ્રૈષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. શાળાનાં આચાર્ય, શિક્ષકો સહિતનાં સ્ટાફે છાત્રોની સિદ્ધીને આવકારી હતી.