• Gujarati News
  • અમરેલી |રાજુલાતાલુકાના જુની બાર પટોળી ગામનો બાવચંદ માધાભાઇ કવાડ (ઉ.વ.

અમરેલી |રાજુલાતાલુકાના જુની બાર પટોળી ગામનો બાવચંદ માધાભાઇ કવાડ (ઉ.વ.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |રાજુલાતાલુકાના જુની બાર પટોળી ગામનો બાવચંદ માધાભાઇ કવાડ (ઉ.વ. 28) નામનો પટેલ યુવાન પોતાનું મોટર સાયકલ લઇ ઝોલાપર-નિંગાળા રોડ પરથી જઇ રહ્યો હતો ત્યારે બાઇક નં. જી જે બી એસ 0401ના ચાલકે અકસ્માત સર્જી તેના સહિત બે વ્યક્તિને ઇજા પહોંચાડ્યાની ડુંગર પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

બાર પટોળીના યુવાનને અકસ્માતમાં ઇજા પહોંચી