તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા શહેરમાં ટ્રાફિક ઝુંબેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાપોલીસવડા જગદીશ પટેલની સુચનાથી જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઇ એન.એસ.રાણા સ્ટાફના એએસઆઇ માવજીભાઇ, કેશુભાઇ, ચંદ્રસિંહ સહીતે આજરોજ રાજુલામા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસે અહીના હિંડોરણા ચોકડી, ચારનાળા સહિતના વિસ્તારોમાં વાહનોનુ ચેકીંગ કર્યુ હતુ. પોલીસે અહી ગેરકાયદે દોડી રહેલા ચાર વાહનો ડિટેઇન કર્યા હતા. ઉપરાંત અહી પોલીસે 150 એનસી કેસ નોંધી રૂપિયા 15400ના દંડની વસુલાત કરતા વાહન ચાલકોમા ફફડાટ ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્તારમા અનેક નાના મોટા ઉદ્યોગો આવેલા છે. અહીના માર્ગો પર અનેક ગેરકાયદે વાહનો પણ દોડે છે. પોલીસ દ્વારા અહી અવારનવાર ટ્રાફિક ઝુંબેશ પણ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો