તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા એસટી ડેપો મેનેજરને બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસ્તારના આગેવાનો દ્વારા ફરિયાદો ઉઠી હતી

રાજુલાએસટી ડેપોનો વહિવટ છેલ્લા ઘણા સમયથી કથળી ગયો હોય તેમ અવારનવાર રૂટો મોડા ઉપડવા તેમજ અનિયમિતતાના કારણે અહીના આગેવાનો દ્વારા ફરિયાદો કરવામા આવી હતી. જેને પગલે વિભાગીય નિયામક માત્રોજાએ અહી ચેકીંગ હાથ ધર્યુ હતુ. વિભાગીય નિયામકે રાજુલાના ડેપો મેનેજર જે.એમ.પરમારને ફરજમા બેદરકારી બદલ સસ્પેન્ડનો હુકમ કરતા કર્મચારીઓમા ફફડાટ ફેલાયો હતો. જો કે ચાર દિવસથી વાત પર ઢાંકપીછોડો કરવામા આવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી રાજુલામા ડેપો મેનેજરની જગ્યા ખાલી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો