તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલામાં સાત જુગારી ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાપોલીસ મથકના નવનિયુકત પીઆઇ બી.જી.ચેતરીયા સહિત સ્ટાફના મહેશભાઇ ભુતૈયા, રાણાભાઇ વરૂ, ભાવેશભાઇ બોરીસાગર, વજેસિંહ જેઠવા, હિમતભાઇ રાઠોડ, રાજુભાઇ બારીયા, જયપાલસિંહ, કાળુભાઇ વિગેરેએ બાતમીના આધારે અહીના મફતપરા વિસ્તારમા જુગારનો દરોડો પાડયો હતો. પોલીસે અહીથી જાહેરમા જુગાર રમી રહેલા મુન્નાભાઇ ગોહિલ, જગદીશ ટાંક, ભાનુબેન ભાટી ,વસંતબેન કોટડીયા, મીનાબેન મહેતા સહિતે જુગાર રમતા ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો