• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • અમરેલી| રાજુલા તાલુકાના નિંગાળા ગામે રહેતા કૌશિકભાઇ રામભાઇ લાખણોત્રા (ઉ.વ.21)

અમરેલી| રાજુલા તાલુકાના નિંગાળા ગામે રહેતા કૌશિકભાઇ રામભાઇ લાખણોત્રા (ઉ.વ.21)

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી| રાજુલા તાલુકાના નિંગાળા ગામે રહેતા કૌશિકભાઇ રામભાઇ લાખણોત્રા (ઉ.વ.21) પાસે જયરાજ વાજસુરભાઇ ધાખડા, હરેશ વાજસુરભાઇ ધાખડા તથા બે અજાણ્યા શખ્સોએ પૈસા માગ્યા હતા. યુવકે પૈસા આપવાની ના પાડતા શખ્સોએ યુવકને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી લાકડી વડે હુમલો કરી ઇજા મારી નાખવાની ધમકી આપી હતી. બાબતે યુવકે ચારેય શખ્સો વિરૂધ્ધ મરીન પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...