• Gujarati News
  • ગુંદરણમાંથી જુગારી ઝડપાયા

ગુંદરણમાંથી જુગારી ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુંદરણમાંથી જુગારી ઝડપાયા

ભાસ્કરન્યૂઝ. અમરેલી

લીલીયાપોલીસે ગઇકાલે ગુંદરણ ગામે જાહેરમાં જુગાર રમી રહેલા સંજય ઉર્ફે ચંદુ મધુ સોલંકી, હસમુખ ઝવેર ઝાલા, દિપક બળવંત પરમાર, રૂપેશ જયંતી ગોહિલ, ઓઘર મનુ મકવાણા અને ગફાર ઉમર બીલખીયા નામના શખ્સોની ધરપકડ કરી હતી. શખ્સો પાસેથી રૂ. 3490નો મુદામાલ કબજે લેવાયો હતો.

જયારે અન્ય એક બનાવમાં રાજુલા પોલીસે અહી જાહેરમાં જુગાર રમી રહેલા મનસુખ રાજા કોળી, હરેશ સવજી, રમણીક વેલજી અને શંભુ એભા નામના શખ્સોની ધરપકડ કરી હતી. શખ્સો પાસેથી રૂ. 2130નો મુદ્દામાલ કબજે લેવામા આવ્યો હતો.