રાજુલા શહેરની બજારોમાં હોળી પર્વે ધુમ ખરીદી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાતાલુકામાં ખેડૂતોમાં વર્ષ નબળું છે. પરંતુ વેપારીઓ માટે ખૂબ સારૂ છે. અહી હોળી ધુળેટી પર્વે બજારોમા લોકોની ભીડ જોવા મળી હતી. અહી અનેક નાના મોટો ઉદ્યોગો કાર્યરત હોય મોટી સંખ્યામા પરપ્રાંતિય લોકો બજારમા ખરીદી માટે ઉમટી પડયા હતા.

સોનીની દુકાન, કાપડની દુકાન, મીઠાઇની દુકાન, કરીયાણાની દુકાનો અને વાહનોના શોરૂમોની એવી કહેવત છે કે ઉતાસણીમાં સામી જાળમાં કોઇ નવી ખરીદી કરતું નથી. પણ માત્ર કહેવત છે.

અન્ય સમાચારો પણ છે...