તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • રાજુલા| રાજુલામાંશ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શિક્ષક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા| રાજુલામાંશ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શિક્ષક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા| રાજુલામાંશ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામા આવી હતી. અહી વિદ્યાર્થીનીઓ દ્વારા અધ્યયન કરાવવામા આવ્યું હતુ. જેમા સર્વોતમ અધ્યાપકોમા પ્રથમ ક્રમાંકે જાગૃતિ મકવાણા, દ્રિતીય ક્રમે કૃષ્ણાતર કાજલ અને તૃતિય ક્રમે પ્રાર્થના વાળા રહી હતી. આચાર્યા તરીકે નમ્રતા વરૂ, ઉપાચાર્ય તરીકે રાઠોડ કાજલ અને કલાર્ક તરીકે જાગૃતિ વ્યાસે ભુમિકા ભજવી હતી.

રાજુલાની એચ.બી.સંઘવી કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો