તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાફરાબાદની SBIમાં જોઇએ ત્યારેે રૂપિયા મળતા નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેંકનો વહિવટ કથળતા ભારે રોષ

ગ્રાહકો અને વેપારીઓ અન્ય બેંક તરફ વળ્યાં

જાફરાબાદમાઆવેલ એસબીઆઇ શાખાનો વહિવટ કથળી ગયો હોય તેમ અવારનવાર ગ્રાહકોમાથી ફરિયાદો ઉઠી રહી છે. અહીની બેંકમા અનેક લોકો ખાતા ધરાવે છે. અહીના આગેવાનો દ્વારા અનેક વખત રજુઆતો કરવામા આવી હોવા છતા બેંકમા કથળી ગયેલો વહિવટ જોવા મળી રહ્યો છે. અહી એકમાત્ર એસબીઆઇ બેંકની શાખા આવેલી હોય જેને પગલે બેંકને પણ ધિકતી કમાણી છે. પરંતુ બેંકનો વહિવટ કથળી ગયો હોય ગ્રાહકોને હાલાકી પડી રહી છે. અંગે ભગુભાઇ સોલંકી, હર્ષદભાઇ મહેતા સહિતે જણાવ્યું હતુ કે બેંકમા નાણા જોઇતા હોય ત્યારે મળતા નથી.

જાફરાબાદ તાલુકા પંચાયત કર્મચારીઓ અને શિક્ષકોનો પગાર પણ દર માસે બેંકમા થાય છે. બેંકનો વહિવટ આગામી દિવસોમા નહી સુધરે તો વેપારીઓ પણ અન્ય બેંકો તરફ વળવાનો નિર્ણય કરવામા આવ્યો છે. એસબીઆઇનાં વર્તનથી ગ્રાહકો અને વેપારીઓમાં રોષ જોવા મળી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો