તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિકયુરીટી સુપરવાઇઝર દારૂ સાથે ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણસાપુરનીસીન્ટેક્ષ કંપનીમા સિકયુરીટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતો અને રાજુલામા મનમંદિરમા રહેતો અરવિંદકુમાર જગદીશભાઇ ત્રિપાઠી (ઉ.વ.54) ગતરાત્રીના કંપનીમા જતો હતો ત્યારે પોલીસના ઘનિષ્ઠ ચેકીંગ વખતે તેને અટકાવી તલાશી લેવામા આવતા તેની પાસેથી દેશીદારૂની કોથળી ઝડપાઇ હતી. કંપનીમા અનેક મહિલાઓ પણ નોકરી કરે છે ત્યારે તેની સલામતી કેટલી તેવા સવાલો પણ લોકોમાથી ઉઠયાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો