• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • તાપમાન દિવસ રાત્રે અમરેલી27.825.0 ગઈકાલથી વધ્યુ ઘટ્યુ ( 0.01)(+0.02) જૂનાગઢ28.525.8 પોરબંદર31.026.0

તાપમાન દિવસ રાત્રે અમરેલી27.825.0 ગઈકાલથી વધ્યુ/ઘટ્યુ (-0.01)(+0.02) જૂનાગઢ28.525.8 પોરબંદર31.026.0

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૂર્યોદયકાલે

06.17am

રાજુલા | રાજુલાતાબાના ચાંચ ગામે રહેતા વિષ્ણુભાઇ શામજીભાઇ નામના યુવકને અહી રહેતા સંજય છગન ચૌહાણ, જીવન મંગળ ચૌહાણ, જેસર ઉર્ફે જેકુર શામજી ચૌહાણ નામના શખ્સોએ તુ અમારી સામે કાતર કેમ મારે છે તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડતા ત્રણેય સામે મરીન પીપાવાવ પોલીસમા ફરિયાદ નોંધાવી છે.

રાજુલા તાબાનાં ચાંચ ગામના યુવકને ઢીકાપાટુનો મારમાર્યો

જૂનાગઢ | વંથલીનાંકણજાધારમાંથી ઇનાયત મહમદ કચરા અને શીલનાં આંત્રોલીમાંથી મહેશ નાગજી કરગઠીયાને પોલીસે દેશી દારૂ સાથે ઝડપી લીધા હતાં.

કેશોદ | કેશોદમાંથીસાંગણ નાથા સરમા, બાંટવામાંથી કાળુ બાબુ રાઠોડ, જૂનાગઢમાંથી ફારૂક ઇસ્માઇલ મતવા, અબ્દુલ કરીમ પઠાણને પોલીસે કેફી પીણુ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતાં.

જૂનાગઢ | જૂનાગઢડુંગરપુર ગામેથી પોલીસે જીપ નંબર જીજે-7-એ-2160નાંચાલક જામકાનાં જેઠા છગન વાઢેરને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.

સાવરકુંડલા | સાવરકુંડલામામણીનગર કાંગસીયાવાસમા જાહેરમા જુગાર રમતા મુકેશ બટુક પરમાર, અનીલ લીંબા ચૌહાણ અને અજય નાગજી ચુવાળીયા નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે કુલ રૂપિયા 2160નો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કણજાધાર, આંત્રોલીમાંથી દારૂ સાથે બે શખ્સની અટક

કેશોદ, બાંટવા, જૂનાગઢમાંથી કેફી પીણું પીધેલા ઝડપાયા

ડુંગરપુરમાંથી જીપ ચાલકની પીધેલી હાલતમાં અટક કરાઇ

સાવરકુંડલામાંથી પોલીસે જુગાર રમતા ત્રણ ની અટક

ગીર-સોમનાથમાં શાળાકીય રમતોત્સવનું આયોજન કરાયું

વેરાવળ | ગીર-સોમનાથ જિલ્લામાં શાળાકીય રમતોત્સવ અંતર્ગત તા.29નાં આગાખાન હાઇસ્કુલ ચિત્રાવડમાં અન્ડર -17, 19નાં બાળકો માટે બેઝબોલ સ્પર્ધા, સ્વ.ડી.એમ.બારડ હાઇસ્કુલ ઘુસીયામાં સોફટબોલ સ્પર્ધા, વિવેકાનંદ વિનય મંદિર સુત્રાપાડામાં અન્ડર-19 બાળકો માટે થ્રો બોલ સ્પર્ધા યોજાશે.

કલેક્ટર કચેરી નજીકનો માર્ગ બિસ્માર..... (પેજ-04)

પૂર્વાનુમાન | વાદળછાયુંવાતાવરણ રહેશે. અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના.
અન્ય સમાચારો પણ છે...