તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા શહેરમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | રાજુલા

રાજુલામાંધોબી સમાજ મિત્ર મંડળ દ્વારા જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનુ આયોજન કરાયુ હતુ. પ્રસંગે આગેવાનોએ જ્ઞાતિના બાળકો વધુમા વધુ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે તેવો અનુરોધ કર્યો હતો. અને તેજસ્વી તારલાઓને સન્માનિત કર્યા હતા.

ધોબી સમાજ મિત્ર મંડળ દ્વારા અહી પ્રથમ સરસ્વતી સન્માન સમારોહનુ આયોજન કરાયુ હતુ. કાર્યક્રમને દીપ પ્રાગ્ટય કરી અંબરીશભાઇ ડેરે ખુલ્લો મુકયો હતો. પ્રસંગે સંજયભાઇ ધાખડા, મહેન્દ્રભાઇ ધાખડા, ડો. જેઠવા, ડો.ખુમાણ, વિનુભાઇ વોરા, ચંદુભાઇ વાઘેલા, કનુભાઇ ધાખડા, પરેશભાઇ વેકરીયા સહિત આગેવાનો હાજર રહ્યાં હતા. કાર્યક્રમના આરંભે અંબરીશભાઇ ડેરે સમાજમા મહિલાઓનુ શું મહત્વ છે તેના વિશે વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો