તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલામાં પાલિકાએ ફિલ્ટર પ્લાન્ટમા સફાઇ હાથ ધરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં દુષિત પાણીનુ વિતરણ થઇ રહ્યું હોય અગાઉ રજુઆતો કરાઇ હતી

રાજુલામાનગરપાલિકા દ્વારા શહેરમા દુષિત પાણીનુ વિતરણ કરવામા આવી રહ્યું હોય લોકોમાં નારાજગી જોવા મળી હતી. પાલિકાનો ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ હોય લોકોમા ભારે રોષ જોવા મળ્યો હતો. અંગે વિરોધ પક્ષના આગેવાન દ્વારા રજુઆત પણ કરવામા આવી હતી. ત્યારે પાલિકા દ્વારા ફિલ્ટર પ્લાન્ટની સફાઇ કરવામા આવી હતી. શહેરમાં છેલ્લા ઘણા સમયથી દુષિત પાણીનુ વિતરણ કરવામા આવતુ હોય લોકોને રોગચાળાની ભિતી ફેલાઇ હતી. અંગે વિરોધ પક્ષના આગેવાન કનુભાઇ ધાખડા દ્વારા રજુઆત કરવામા આવી હતી. ત્યારે પાલિકા દ્વારા પાંચ દિવસથી અહી આવેલ ફિલ્ટર પ્લાન્ટમા ફેલાયેલી ગંદકી દુર કરવાની કામગીરી હાથ ધરવામા આવી છે. ઉપરાંત પાલિકા દ્વારા દવાનો પણ છંટકાવ કરવામા આવી રહ્યો છે. ફિલ્ટર પ્લાન્ટ અને ટાંકાની પણ સફાઇ કરવામા આવી રહી છે. જેને પગલે લોકોએ રાહત અનુભવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી શહેરમા દુષિત પાણીનુ વિતરણ કરવામા આવી રહ્યું હતુ. જેને પગલે લોકોમા રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો