નિરણ સળગાવી દઇ 25 હજારનું નુકસાન કર્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારેશ્વરગામે પાણીનાં મુદે મનદુ:ખ રાખી નિરણ સળગાવી દેતા ફરિયાદ નોંધાઇ છે.

રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે રહેતા કાળાભાળ દુદાભાઇ વિઝુંડા (ઉ.વ.60)ને અહી રહેતા માધા દેવશીભાઇ વિંઝુડાની જમીન એક શેઢે આવેલી છે. જેથી છેલ્લા બે ત્રણ માસથી ચાલવા તથા પાણી બાબતે મનદુ:ખ ચાલી રહ્યુ હોય જેના કારણે શખ્સે આધેડના ખેતરમા રહેલુ રૂા. 25 હજારનુ નિરણ સળગાવ્યુ હતુ. જે અંગે આધેડે શખ્સ વિરૂધ્ધ રાજુલા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...