ક્રાઇમ રીપોર્ટર. અમરેલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર. અમરેલી

રાજુલાતાલુકાના હિડોરણા ગામે રહેતા બાવભાઇ કથડભાઇ પટાટ (ઉ.વ.30)ને રાજુલા ગામે રહેતા શીવા ભાણાભાઇ વાઘ, રામ શિવાભાઇ વાઘ અને બે અજાણ્યા શખ્સોએ યુવકને તુ કેમ આડો ચાલ છો તેમ કહી ગાળો આપી હતી. અને પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોચાડી મારી નાખવાની ધમકી આપી હતી.

અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા ચાર શખ્સો સામે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...