તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિંગાળામાં અગરનાં પાળા તોડી બે શખ્સોએ કર્યું નુકસાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાહનોથી સાગર પાળા તળાવો તોડી નાંખ્યા

ગઇકાલેરાજુલા તાલુકામાં આવેલ નિગાળામાં રબી ઉલ્લા ઇશરાઇલ (ઉ.વ.40) રે.રોહીસા જેમની લક્ષ્મીનારાયણ સોલ્ટ કંપનિમાં નીંગાળામાં રહેતા હરસુખ ગાડા લખત્રોણા અને હરસુર કાળુ લખત્રોણા નામના બે શખ્સોએ સોલ્ટ કંપનીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને મીઠા ઉત્પાદક ખારામાં વિશાળ વાહનો હિટાચી મશીનોથી સાગર પાળા તળાવો તોડી નાખેલ હતા. સાગર પાળાતળાવ તોડવાથી કંપનિમાં રૂ.10 લાખનું નુકસાન થયુ હતુ.

ઘટના ગઇકાલે સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે બની હતી. બનાવની ફરિયાદ કંપનિ તરફથી રબી ઉલ્લા ઇશરાઇલે કરતા મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના ફોઝદાર એચ.ડી હીંગરોજાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો