તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા તા.પં.નું 68 કરોડનું બજેટ મંજુર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, સમાજ કલ્યાણ સહિતના કામો થશે

આજરોજતાલુકા પંચાયત બજેટ મળતા તાલુકા પંચાયત રાજુલાનું સને 2016/17ના વર્ષનું સુધારેલું અને સને 2017/18નું અંદાજિત અંદાજપત્ર જિલ્લા કક્ષાએથી અવલોકન રિમાર્કસ થઇ આવતા રાજુલા તાલુકા પંચાયતનું વિકાસ લક્ષી બજેટ રૂ.68.60 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે.

બજેટમાં વિવિધ યોજનાઓનો સમાવેશ કરી સામાન્ય વહીવટ વિભાગ, પંચાયત વિકાસ ક્ષેત્રે, શિક્ષણ સેવા, આરોગ્ય સેવા, પશુપાલન, સમાજ કલ્યાણ, ગ્રામ અને નાના ઉદ્યોગો, સહકાર ખેતીવાડી, નાની સિંચાઇ જાહેર બાંધકામો વગેરે પ્રવૃતિનું વિકાસલક્ષી બજેટ મંજુર કરવામાં આવ્યું છે.

બજેટ બેઠકમાં પ્રમુખ વલકુભાઇ જાજડા, તેમજ સભ્યો, તાલુકા વિકાસ અધિકારી, એન.પી.ત્રિવેદી, કેતનભાઇ દાફડા, સ.ઇ.કે.યુ.જોષી બીપીનભાઇ સરવૈયા તમામ પંચાયત સ્ટાફગણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો