તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા-કુંડલામાંથી સોળ જુગારી ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામાંઆવેલ મહુવા જકાતનાકા પાસેથી રાજુલા પોલીસ સ્ટેશનના હે.કોન્સ ડી.એમ.સરવૈયાએ રેઇડ દરમ્યાન અલ્પેશ સુરેશ ચૌહાણ રે.વાવેરા, વિશાલ પરશોતમ સોલંકી રે.રાજુલા તથા અનક બદરૂ રે.જાપોદર નામના ત્રણ જુગારી જાહેરમાં જુગાર રમતા જુગાર પટ્ટમાંથી રોકડ રૂ.5110 નો મુદામાલ પકડી પાડેલ છે. તથા સાવરકુંડલામાં આવેલ કંસારા બજાર આઝાદ ચોક પાસેથી અમરેલી એલ.સી.બીના હે.કોન્સ. એચ.પી.ગોહીલે રેઇડ દરમ્યાન ઇરફાન ઉર્ફે લાલો બચુ લોઢીયા,ઇરફાન યાકુબ કામદાર,આસીફ ઇકબાલ કુરેશી, નિરવ મનસુખ ખેરાજા, મોસીન મહમદ હીમામ, મહેબુબ રજાક શેખાલી, ઇમરાન મજીદ બાવળીયા, ઇમરાન દીનુ બુરાણી, નૌસાદ ઇકબાલ જાદવ નામના દસ જુગારીઓ પાસેથી જુગાર પટ્ટમાંથી રૂ.23000 નો મુદામાલ પકડી પાડ્યો હતો. તથા સાવરકુંડલા ખાદીકાર્યાલય પાસેથી હે.કોન્સ.પીયુશભાઇ નટવરલાલે રેઇડ દરમ્યાન હીમત નાગજી સોંદરવા,મોહીત જગદિશ વાળા અને અમીન નિજામ પઠાણ નામના ત્રણ જુગારીઓના જુગાર પટ્ટમાંથી રોકડ રૂ.9000 નો મુદામાલ પકડી પાડેલ હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો