તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • Rajula રાજુલા | રાજુલામાં ખોડીયારમાતાના નવા મંદિરનું 11મીએ સવારે 6:30 કલાકે

રાજુલા | રાજુલામાં ખોડીયારમાતાના નવા મંદિરનું 11મીએ સવારે 6:30 કલાકે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા | રાજુલામાં ખોડીયારમાતાના નવા મંદિરનું 11મીએ સવારે 6:30 કલાકે વાસ્તુ પુજન યોજાશે. તેમજ 25 માણાની લાપસીનું પ્રસાદ માતાને ધરી સાંજે 4 કલાકે પ્રસાદી લોકોને આપવામાં આવશે. તેમજ રાત્રીના મજાદર કાગધામ ગેટની બાજુમાં ખોડિયારમાતાના નાવા મંદિર પટાંગણમાં કવિરાજ ગઢવી અને જીલુદાન ગઢવી ડાયરામાં રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં હમીરભાઈ જસાભાઈ અરડુ અને તમામ આયોજકોએ પધારવા આમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...