તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • Rajula રાજુલા | જાફરાબાદમાં અલ્ટ્રાટેક સીમેન્ટ લીમીટેડ કોવાયા અને નર્મદા સીમેન્ટ

રાજુલા | જાફરાબાદમાં અલ્ટ્રાટેક સીમેન્ટ લીમીટેડ કોવાયા અને નર્મદા સીમેન્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા | જાફરાબાદમાં અલ્ટ્રાટેક સીમેન્ટ લીમીટેડ કોવાયા અને નર્મદા સીમેન્ટ જાફરાબાદ તેમજ અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અને જાફરાબાદ હનુમાન મંડળના સંયુક્ત ઉપક્રમે જાફરાબાદમાં 14મીએ તપોવન ટેકરી ધામ તપસીબાપુના આશ્રમ ખાતે વિના મુલ્ય નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દર્દીઓની આંખ રોગ જેવા કે મોતીયા, ઝામર વેલ, પરવાળા , ત્રાસી આંખની તપાસ નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આ‌વશે.. તેમજ આ કેમ્પ આંખના નંબર વાળી વ્યક્તિને સ્થળ પર ચશ્મા પર આપવામાં આવશે. તેમજ મોતીયાનું ઓપરેશન વિના મુલ્ય કરી આપવામાં આ‌વશે. દર્દીઓને પોતાના રેશન કાર્ડ, આધાર કાર્ડ , ચૂંટણી કાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે. આ કેમ્પમાં લોકોને પધારવા આયોજકોએ આમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...