તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Rajula
 • રાજુલામાં રસ્તાના પ્રશ્ને ખેડૂતો 15મીએ ઉપવાસ આંદોલન કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલામાં રસ્તાના પ્રશ્ને ખેડૂતો 15મીએ ઉપવાસ આંદોલન કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજુલા પિયત સહકારી મંડળી દ્વારા કલેકટરને રજૂઆત

રાજુલામાધાતરવડી ડેમ-2મા વરસાદના કારણે ડેમમા પાણીનો ભરાવો થતા સરકારે ઘાણા નદીની નજીક ચાંદરીયાની દસ પાસે કામચલાઉ વૈકલ્પિક રસ્તો કાઢી આપેલ બાદમાં બે નાળાનુ બાંધકામ કરવામા આવ્યું અને અહી દિવાલથી બાંધકામ કરાતા વાડી ખેતરોમા જવા માટે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે અંગે અગાઉ પણ રજુઆતો કરવામા આવી હોવા છતા પ્રશ્નનો કોઇ ઉકેલ આવતા હવે આગામી 15મીએ આંદોલન કરાશે. રાજુલા પિયત સહકારી મંડળી દ્વારા જિલ્લા કલેકટરને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું હતુ કે ધાતરવડી ડેમ-2, ચાંદરીયાની દસ પાસે સરકાર દ્વારા માટીકામનુ પુરાણ કરી અને બે નાળાનુ કામ કરાયુ. જમીન સરકારની માલિકીની હોય જેનો સર્વે નંબર 15/1 જગ્યા ઉપર દિવાલથી બાંધકામ કરી તેમજ બે નાળા બનાવવામા આવતા ખેડૂતોને વાડી ખેતરોમા જવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. અંગે અગાઉ પણ રજુઆતો કરવામા આવી હોવા છતા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામા આવી હોય આગામી તા. 15ના રોજ રેલી અને મામલતદાર કચેરી સામે આંદોલન કરવાનુ નક્કી કરાયુ છે. ઉપરાંત રાજુલા પિયત સહકારી મંડળી દ્વારા સાંસદ નારણભાઇ કાછડીયાને પણ રજુઆત કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો