તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • અમરેલી જિલ્લા ટ્રાફિક સલાહકાર સમિતીમાં નિમણૂંક કરવામાં આવી

અમરેલી જિલ્લા ટ્રાફિક સલાહકાર સમિતીમાં નિમણૂંક કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | રાજય સરકાર દ્વારા અમરેલી જિલ્લા ટ્રાફિક સલાહકાર સમિતીમા અતુલભાઇ કાનાણી, અનીલભાઇ નાંઢા, એ.પી.બોરડ, ભાવનાબેન બાંભણીયા અને મયુરીબેન બારૈયાની નિમણુંક કરવામા આવી છે. ભાવનાબેન બાંભણીયા રાજુલા મહિલા મોરચાના પ્રમુખ છે. તમામને હિરેનભાઇ હિરપરા, હિરાભાઇ સોલંકી, રવુભાઇ ખુમાણ વિગેરે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...