તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાતરડીમાં જમીન વહેંચણી બાબતે મારામારી સર્જાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુટુંબી ભાઇઓની એકબીજા સામે ફરિયાદ

ગતતા.18ના રોજ રાજુલા તાલુકાના દાતરડીમાં રહેતા મનસુખભાઇ ભગવાનભાઇ ભેડા (ઉ.વ.44) તેમની જમીન ભાવનગર ઉના હાઇવે રોડ જે દાતરડીથી નીકળતો હોય જેમાં થોડી જમીન રોડમાં આવેલ તેના વળતરના પૈસાની વહેચણી બાબતે તેના કાકા કાળુભાઇ બચુભાઇ ભેડાએ લાકડી વડે મુંઢમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામેપક્ષે કાળુભાઇ બચુભાઇ ભેડાએ ફરિયાદ દાખલ કરાવી હતી કે તેમના કાકાના દિકરા મનસુખભાઇ ભેડા પાસે વળતરના પૈસા માંગતા મનસુખભાઇ અને તેના દિકરા મેહુલ ભેડા બન્ને મળીને ગાળો આપીને કાળુભાઇને આંખ અને પગના ભાગે પાઇપ મારીને ઇજા કરી હતી.

બનાવની સામ સામેની ફરિયાદ ડુંગર પોલીસ સ્ટેશનમાં થતા હેડ.કોન્સ વી.કે બામણ્યાએ ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો