• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • રાજુલામાં મહિલા દિન નિમીતે પ્રસુતા બહેનોને શીરાનું વિતરણ

રાજુલામાં મહિલા દિન નિમીતે પ્રસુતા બહેનોને શીરાનું વિતરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રહ્મસમાજ મહિલા મંડળ અને ભાજપ દ્વારા આયોજન

રાજુલામાંમહિલા દિન નિમિતે સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ રાજુલા અને ભાજપ મહિલા મોરચા દ્વારા સરકારી હોસ્પીટલમાં પ્રસુતા બહેનોને સીરાનું વિતરણ કરવામાં આવ્યું હતું.તથા તમામ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યમાં બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ અને જીલ્લા ભાજપ ઉપપ્રમુખ વંદનાબેન વિપુલભાઇ મહેતા તથા રાજુલા ભાજપ મહિલા મોરચા પ્રમુખ તથા બ્રહ્મસમાજના ઉપપ્રમુખ આશાબહેન આચાર્ય અને તેમની સાથે બ્રહ્મસમાજના વડીલ બહેનો મુક્તાબેન રાજગોર, જ્યોત્સનાબેન તેરૈયા, મિનાક્ષીબેન યાજ્ઞિક, જીવંતિકાબેન શુક્લ, નિમુબેન આચાર્ય, દિપાબેન તેરૈયા, જાગૃતિબેન રવિયા, સરલાબહેન વગેરે તથા બ્રહ્મસમાજ મહિલા મંડળની તમામ બહેનોએ મહિલા દિવસની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...