ન્યૂઝ ફટાફટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

અમરેલી |રાજુલા તાલુકામાંઆવેલ વાવેરામાં રહેતા સોહીલભાઇ રહીમભાઇ ખોખર (ઉ.વ.22) નામના યુવાનની બહેનને હસમુખ આતુ નામનો શખ્સ હેરાન કરતો હોવાથી સોહીલભાઇએ હસમુખ આતુ નામના શખ્સને સમજાવવા જતા ઉશ્કેરાઇને હસમુખ નામના શખ્સે સોહીલભાઇને ગાળો આપીને હાથમાં ઇજા કરીને વધુ માર મારવાની ધમકી આપવાની ફરિયાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

રાજુલા તાલુકાનાં વાવેરામાં યુવાનને મારમાર્યો

અન્ય સમાચારો પણ છે...