તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આહિર યુવતી સીવણ કલાસમાં ગયા બાદ ગુમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામાંરહેતી યુવતિ સિવણ કલાસમાં ગયા બાદ ગુમ થઇ જતા અને ઘરે પરત ફરતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ અંગે મળતિ પ્રાપ્ત વિગતો મુજબ મુળ ભેરાઇના અને હાલમા રાજુલામા રહેતા સામતભાઇ જીણાભાઇ રામની 19 વર્ષની પુત્રી ભનીબેન ગત 23મી તારીખે બપોરે પોતાના ઘરેથી શિવણ કલાસમા જવાનુ કહી નીકળી હતી અને ત્યારથી આજદિન સુધી પરત આવતા તેમણે અંગે રાજુલા પોલીસને જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...