જૈનાબાદ સ્કુલમાં સેલ્ફ ડીફેન્સ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી | પાટડી અને જૈનાબાદની સ્કુલમાં સેલ્ફ ડીફેન્સ વિષય ઉપર કાનૂની શિબીરનું આયોજન હાથ ધરાયું હતુ. જેમાં પાટડીના સિવીલ જજ અને કાનૂની સેવા સમિતીના ચેરમેન જી.પી.ભોઇ, પાટડી પીએસઆઇ સી.એચ.માઢક, પેનલ એડવોકેટ એચ.એ.સૈયદ અને આઇ.કે.હદાણી સહિતના પાટડી સિવીલ કોર્ટ અને પાટડી પોલિસ સ્ટાફ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...