નાનુબાપા કન્યાશાળાની બાળાઓને સ્કુલ બેગનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી | અમદાવાદના કમળાબા ટ્રસ્ટ દ્વારા પાટડી નાનુબાપા કન્યા શાળાની દરેક દીકરીઓને સ્કુલબેગ, ચોપડા, પેન અને પાઉચનંુ વિતરણ કરવાનું આયોજન કરાયંુ હતુ. કાર્યક્રમમાં અમદાવાદ કમળાબા ટ્રસ્ટના સભ્યો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આંબુભાઇ સોલંકી, શાળાના આચાર્ય ત્રિકમભાઇ પરમાર અને રોહિત ઝોલાપરા સહિતનો સ્ટાફે શાળાની બાળાઓને સ્કુલ બેગનું વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...