• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Patdi
  • ઝીંઝુવાડામાં વાલ્મિકી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું

ઝીંઝુવાડામાં વાલ્મિકી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી | પાટડી વાલ્મિકી સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયંુ હતું. જેમાં ઝીંઝુવાડામની રાજેશ્વરી હાઇસ્કુલમાં 2018ની વાર્ષિક પરીક્ષામાં ધોરણ 10 અને 12માં 50% જે તેનાથી વધારે ટકાવારીવાળા સમાજના વિદ્યાર્થીઓ તથા મેડીકલ લાઇન, ઉચ્ચ અભ્યાસ કે માસ્ટર ડીગ્રી લાઇનવાળા સમાજના વિદ્યાર્થીઓનો સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે વશરામભાઇ મકવાણા, દિલીપભાઇ ચૌહાણ, ઉદુભા ઝાલા અને મયુરભાઇ પાટડીયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ટ્રસ્ટના મહામંત્રી પ્રહલાદભાઇ ગરીયલ સહિતનાઓએ કર્યુ હતંુ.

અન્ય સમાચારો પણ છે...