તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડી રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા અટલજીને શ્રદ્ધાંજલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી | રાષ્ટ્રીય અંધજન મંડળ-પાટડી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઇને શ્રધ્ધાંજલી આપતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવંગતના આત્માની શાંતિ માટે બે મિનીટનું મૌન પાળવામાં આવ્યું હતુ. અને સંસ્થાના પ્રમુખ કનુભાઇ ગઢવી દ્વારા એમના સ્મરણો તાજા કરવાની સાથે અટલજીની સંવેદના કવિતા રાષ્ટ્રપ્રેમને સ્વિકારતા નૈતૃત્વને યાદ કરી અનોખી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...