રાજપર શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ-બૂટનું વિતરણ

રાજપર શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ-બૂટનું વિતરણ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:35 AM IST
પાટડી | પાટડી તાલુકાની રાજપર પેસેન્ટર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ બુટ વિતરણનું આયોજન કરાયુ હતું. આથી દાતાઓ અને રાજપર ગામના શિક્ષક જોરૂભાઇ ઓળકિયા, કમાલપુર કલસ્ટરના ભૂતપૂર્વ સી.આર.સી. રણછોડભાઇ રાઠોડ તેમજ શાળાના શિક્ષકોના દ્વારા શાળાના ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ બે ગણવેશ તેમજ બૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અમિતભાઇ પ્રજાપતિ તથા સૌ સ્ટાફમિત્રોએ પ્રયાસ કર્યા હતા.

X
રાજપર શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ-બૂટનું વિતરણ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી